Thursday 17 December 2015



સાથે અને પાસે 

સાથે અને પાસે આમ પેહલી વાર નજર નાખિયે તો કાઇ ખાસ ફરક ના જણાય બે શબ્દોમાં અને ઍવુ પણ લાગે કે ઍક જ વસ્તુ માટે પ્રયોગ થાય છે. મારા માટે કહુ તો 'ના' - આ બંને શબ્દો દેખાય છે ઍટલા સરખા પણ નથી. મારા માટે તો બંને સાથે જોડેયલી લાગણીઑ પણ અલગ છે. કોઈક નુ ઍવુ કેહવુ કે હુ તારી સાથે છુ પણ રોજ ઍવો ઍહસાસ થાય કે મારી સાથે તો છે પણ પાસે નથી. 

સાથે હોવુ ઍ હિમ્મત છે અને પાસે હોવુ ઍ અનુભવ છે. આ બંને શબ્દો વચ્ચેની રમત ની રેખા ઍટલી નાની છે કે ઍને
 ભૂંસી કાઢવી પણ શક્ય નથી. આમ જોવા જઈઍ તો બંને શબ્દો ની પોતાની આગવી જગ્યા અને ઍહસાસ છે. બંને જ્યારે જોડે હોયને ત્યારે ઍનો અનુભવ smile બનીને બહાર આવે. ભલે મને તુ રોજ નથી કેહ્તો પણ  તારા હોવાનો ઍહસાસ મને તારા સાથનો ઍહસાસ કરાવે છે. પણ જ્યારે બીજાને જોવુ તો ઍમ લાગે કે ક્યાક્ તો નથી અત્યારે મારી જોડે તુ.

ખબર છે કે આ ગૅપને પુરી નથી શકવાના પણ મજાની વાત ઍ છે કે બંને સરખા લાગતા શબ્દોનો આટલો વિરોધી અર્થ આના વગર કદાચ ના સમજાયો હોત.

Oh yes, I have a choice!!

The day started already?? yes, my dear - your beloved kitchen!!  Let me complete my exercise!! yes, my dear - your breakfast serving time!! ...